महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी हुई है. इ

छंद

છંદનું સ્વરૂપ

૨.૧ "છંદર્" શબ્દની વ્યુત્પત્તિ અને અર્થો :

(૧) 'છંદ' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. 'છંદ' શબ્દની વ્યુત્પત્તિ યાસ્કાચાર્યના 'નિરુકત’ ના સાતમા અધ્યાયમાં ‘ઇન્દ્રાંતિ છાલનાત્' એમ આપવામાં આવી છે, છેદન કરવાને કારણે છંદ કહેવાય છે.

(૨) ‘ઇંદ્રસ' શબ્દની વ્યુત્પત્તિ દેવતાધ્યાય બાહ્મણમાં (૧/૩) આપવામાં આવી છે. 'छन्दांसि छादयती ति वा तेने सभ्ापता सापप्र।यार्य समे छे हे अही ‘ઇં?' ધાતું સંચ૨બ્રના અર્થમાં છે, તેથી 'વનું સંચ૨ણ કરાવતા હોવાથી તે છંદ કહેવામાં આવે છે.

(३) 'छान्दोग्य उपनिषद' भाग (१-४-२) छंद माटे मे5 विशिष्ट प्रयोग छे ते ५माो 'देवा वै मृत्यो विभ्यतस्त्रयी विद्यां प्राविशंस्ते छंदोभिरच्छादय न्यदेभिरच्छादयंस्तच्छंदसां छंदस्त्वम् ॥' ३२ 3 देवो छँछो३पद्ा4 पडे સુરક્ષિત બનીને અસુરો સાથે ગયા. અહીં છંદને સુરક્ષીરુપ પ્રયોજનના અર્થમાં બતાવવામાં આવ્યા છે.

(૪) ભગવાન પાણિનિ છંદમ્ શબ્દની વ્યુત્પત્તિ ‘ઇતિ માત્રાવતિ તિ

ઇન:ll' એવી આપે છે. અર્થાત્ છંદ દ્વારા મને આનંદ મળે છે. (५) स्तोम आत्मा छन्दांसि अंगानि येंपि नाम ॥ साम तनु : ॥

(૬) છંદ' અથવા 'ઈન્દ્ર' શબ્દની વ્યુત્પત્તિ ‘જં' ધાતુથી થઈ એવું મનાય છે. વૈદિક ‘ઇન્દ્રોણમાણ' માં પંડિત યુધિષ્ઠિરે જે વ્યુત્પત્તિઓ પર વિચાર કર્યો છે તે અનુસાર જુદી જુદી ધાતુઓના નિષ્પન્ન થતો અને વિભિન્ન અર્થોમાં પ્રયોજાતો શબ્દ કાલાંતરે ઇંદ્ર અને ‘છતાં' રૂપમાં ખોવાઈ ગયો.'
(૭) જયાં સુધી ‘ઈ’ ધાતુનો પ્રશ્ન છે તો તેના મુખ્ય ત્રણ અર્થો છે.

1.

ઢાંકવું, છુપાવવું, વસ્ત્ર પહેરવું.

૨. સારું લાગવું, પિય વાગવું, ગમવું, ઉલ્લાસ હોવો રુચિ હોવી.

3. ચાહવું, સુંદર ઈચ્છા કરવી.

આ સિવાયના જે અન્ય અર્થ મળે છે તેમાં બોલાવવું, આમંત્રજ્ઞ આપવું,

લોભાવવું, પોપણ કરવું, આનંદિત ક૨વું વગેરે થાય છે.

(८) s4 খন ५२ म वि२ 'वृत्त मोक्तिक' भा 5हेवामां ्ुछे 3 यास्क কपजे पोताना अर्थ 'निरुक्त' भा 'छन्दांसि छादनात्' नपुं s5ीने 'छंद' શબ્દ ને આચ્છાદન (ઢાંકવું) કરવાના અર્થમાં લીધો છે. જેમાં વિશાળ અર્થમાં વર્તમાન ચેતન સત્તા અને મર્યાદિત કરીને સંકુચિત અર્થમાં પરિવર્તન પામતી "અર્થ સંકોચ' ની જેમ ‘ઇન્દ્ર' શબ્દને જોવામાં આવ્યો છે.'

(૯) પંડિત વિષ્ણકાન્ત શાસ્ત્રીના મતાનુસાર જંર ની વ્યુત્પત્તિ બે ધાતુથી બતાવી

5५, १. छदि संवरणे २. यदि आहलादने दीप्तोश्चः । ते २ ५५५ ५तिने 'यास्क' ने सभर्थन ५ छे. - 'मंत्र : मननात् छन्दांसि छादनात् એટલે કે મન નથી મંત્ર અને સાદન અથવા આચ્છાદન થિ છંદ બને છે. આ વિધાન નો અર્થ એ થયો કે છંદ એવું રચના વિધાન છે કે જે કથ્યને – જેને મોકલવું છે તેને ઢાંકી રાખે છે. બીજી વ્યુત્પત્તિ પ્રમાણે છંદ તે છે કે જે રચનાને આનંદ અને દીપ્તિ પ્રદાન કરે છે. આ બન્ને અર્થ એકબીજાના પરસ્પર પૂરક છે. તેમના મતાનુસાર સફળ છંદ તો છે કે જે ઢાંક્વાની ક્રિયા વડ કવિતાના આનંદ અને દીપ્તિ આપી રાખવામાં સમર્થ હોય. અહીં પ્રથમ વ્યુત્પત્તિ છંદની ભૌતિક સ્થિતિ નું સૂચન કરે છે. તો બીજી વ્યુત્પત્તિ છંદનું લક્ષ્ય સૂચવે છે.'
(૧૦) અંગ્રેજીમાં છન્દના પર્યાય તરીકે વપરાતો

શબ્દ મીટર (Meter) છે. તે

લેટિન ભાષાના મેટ (Mete) ધાતુથી બન્યો છે. જેનો અર્થ છે માપવું. એક

નિશ્ચિત કંપની પંક્તિઓ માં બંધાયેલી હોવાને કારણે કવિતા કોઈ છંદ વિશેષ (મીટર વિશેષ)માં રચાયેલી માનવામાં આવે છે. આ અર્થ સંસ્કૃતના

‘માછીવન’ નો અર્થ ની નજીક છે. પરંતુ માત્ર અને ‘ટ્રીતિ’ ના અર્થથી

પન્નો દૂર છે. તેથી આહલાદ અને દીપ્તિ નો અર્થ વાળો હોવાથી 'છંદ' શબ્દ મીટરની તુલનાએ કવિતા ના સંદર્ભમાં ઘણો વધારે સાર્થક છે.

(૧૧) પાણિનીય શિક્ષાની પ્રસિદ્ધ ઉક્તિ અને છંદ ‘ઇન્ટ: પાર તુ વેચ' એવું કહયું

છે. જેનો સામાન્ય અર્થ 'છંદ વેદના ચરણો છે.' એવો થાય છે. પરંતુ હિન્દીના પ્રકાંડ પંડિત વિષ્ણુ કાન્ત શાસ્ત્રી જણાવે છે કે ‘સ પ દ ચ મર્થ

आधुनिक कविता के संदर्भ में यही हो सकता है, कि छन्द काव्य पाठ की गति के सूचक तो है ही, विचार भाव या संवेदना के तदनुकूल वाहक भी है |

अतः छन्द का चयन विषय या भाव के अनुरुप होना चाहिए क्योकि छन्द

मूलतः: जानी पहचानी हाक सीमा तक नियम अनुशासन लय योजना है, इस प्रकार छन्द काव्य का उपकारक अंग माना जाता रहा है।

(૧૨) જો આપણે છંદ શબ્દના વ્યુત્પત્તિ, સંજ્ઞા વિશેષણ વગેરે પદોમાં પ્રયોજાયેલા

અર્થ તરફ જોઈશું તો સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે વેદના મંત્રો એટલા માટે ‘ઈ’ કહેવાય છે કે તે પ્રીતિ કરાવે તેવા છે અને પરોક્ષ વાચક છે. એટલે કે

તેમાં એક સીધો સાદો અર્થ આપણી સાથે રહે છે. પણ તે મુખ્ય અર્થ નથી હોતો. પરંતુ તે શબ્દ અને તેનાથી ઊભા થયેલા છંદોલય પાછળ એક ગહન

અર્થ અંતનિહિત થયેલા હોય છે. આ ગહન અર્થમાં છંદ એટલા માટે છે કે તે દેવતાને આનંદિત કરે છે, તેથી નહીં, પરંતુ દેવતાને ઢાંકી છે – ખાચ્છાદન

કરે છે. તેથી છે છંદ અમૂર્ત અમૂર્ત આકાર આપે છે. એટલે 'સામાન"
વિશિષ્ટ રુપમાં છંદ કહેવાય છે. તેને જાણનાર મર્મજ્ઞાચાર્ય ‘ઇન્દ્ર' કહેવાય છે." એવું વિધાન વાસ મિશ્ર કહે છે, જે છંદની તાત્વિક ભૂમિકા છે.

(૧૩) છાંદોગ્ય ઉપનિષદમાં એવું કહેવામાં આવ્યું છે કે દેવતાઓ મૃત્યુથી ડરીને પોતે છંદમાં છુપાઈ ગયા. ત્રસ્વેદના પ્રથમ મંડળના પ્રથમ અધ્યાયના પ્રથમ asা মাां सा५ार्थ 'अपमृत्त्यु वारियितुमाच्छादयति ती छन्द:' એવું કહ્યું છે. તેને આધુનિક સંદર્ભ સાથે નો અર્થ 'વેદના મૂળ પાઠને – છંદોએ બચાવ્યો એવો કરી શકાય.

"છંદ' શબ્દ અનેક અર્થ સંદર્ભમાં પ્રયોજવામાં આવ્યો છે. ક્યારેક ‘વૈદ' નો

અર્થ આપે છે, જેમ કે

१.

'पुरुष सूक्त' मां 'छन्दांसि जज्ञिरे।

૨. 'श्रीमद् भगवत् गीता - 'छन्दांसि यस्य पर्णानि।

छन्दो वेदः क्षोत्रिय छान्दोडधीते वहुल छन्दसि' वगेरे

3. স না স - छन्दांसि आच्छादित ।

४. সণিन সरभा- वरदानात् पितु: कामं छन्दमृत्त्युरसि प्रभो.

५. সখণা সभां वर्तनाद आचरणाद् वृत्तमाचार (वृत्तरत्तनाकर ९)

૬. 3थिन। अर्थं - मयोच्यामानं यदि ते श्रोतुं छन्दो विलासिनि (२ मा५द्र)

७.

লেখति-५ना अर्थभां - स्वच्छंदोच्छलदच्छकच्छकुहरच्छातेतराम्बुच्छटा।

-પર્વતોનું વર્ણન.
२.२ 'छं 8' नी व्यय:

છંદ કવિતાનું સહજ વાહન છે. તેની વ્યાખ્યા કરવાનું જુદા-જુદા સમયે,

જુદી-જુદી ભાષાના વિદ્વાનો અને જરૂરી લાગ્યું તેથી સંસ્કૃત, હિન્દી ગુજરાતી એમ

અનેક ભાષામાં જુદા જુદા પુગો દરમ્યાન તેની વ્યાખ્યા થતી રહી. અને તે સ્વીકૃત

પણ રહી છે.

(૧)

યાસ્કાચાર્ય ‘ઇન્વૉલિ છાવનાત્' એમ કહયું છે. અર્થાત્ જે છાદન કરે (ઢાંકે) તે

છંદ.

(૨) દેવતાઅધ્યાય બ્રાહ્મણ ૧/૩ માં છંદની વ્યાખ્યા આપે છે. છાસ છાતીતિ

વા | અર્થાત્ જે વર્ણાનું (અક્ષરોનું) સંચરણ કરાવે છે તે છંદ છે.’

(3) ऋक प्रातिशारव्य भां 58ेवायुं छे 3 'यदक्षरम् तच्छ छन्दः | अर्थात् हे अ

પરા, પશ્યન્તિ, મધ્યમા થી પસાર થઈને વૈખરી ના રૂપમાં પ્રગટ થાય છે તે

છંદનું રૂપ ધારણ કરી શકે છે. માં કહેવાયું

'અક્ષરો દ્વારા વાણીનું નિયમન તે છંદ' એવું 'શતપથ छ. 'अक्षरेण मिमते सप्तवाली वागाधिष्ठितानि छन्दांसि निर्माण कुर्वन्ति

બ્રાહ્મણ'

सामन् : ॥

નિશ્ચિત અક્ષર સંખ્યાના નિયમનને છંદ કહેવાય.

છંદ એટલે પદ બંધ, અર્થ અને ભાવની રમણીયતા અને સચોટતા વ્યકત કરવા માટે વ્યવહારની ભાષાના શબ્દાન્વયને મોટેભાગે અતિક્રમી નિયત અક્ષર કે માત્રા વાળા પદ ચરણોમાં રચાયેલું યાલા દક વાક્ય છે

છંદ.
(૭) નિયમિત માપથી મર્યાદામાં રહી. મનને આનંદ આપનારી ક્રમ બદ્ધ વાણી કે કાવ્ય એટલે છંદ, ૧૦

(૮) છંદ અક્ષર-વર્ણ, ગતિ–પતિ, લય-ક્રમ, ધ્વનિપબંધ સ્વરાઘાત આદિ તંત્ર થી નિયમિત થતી પધ રચના છે.''

(૯). અક્ષર અથવા માત્રાના મેળથી નિયમથી થયેલું કવન તે છંદ.13 મેળ અને તેનો નિયમો છંદમાં હંમેશા હોય છે. તેથી છંદની કવિતા નું માન, – મિટર કહીને પણ ઓળખાવી શકાય. સંસ્કૃતમાં 'છંદ' માટે 'વૃત્ત' શબ્દ પ્રયોજાય છે, વૃત્ત એટલે 'વર્તુળ'. કોઈ એક નિયત એકમ વારંવાર અને ચોકકસ

સમયાન્તરે–એટલે કે નિયમિત પણે આવે અને એમ મેળ રચાય. આ મેળથી

બંને તે છંદ, છંદ એ એક નિશ્ચિત વિધિ વિધિમાં વર્ણવી શકતી સંરચના છે.

(૧૦) છંદ વાણીની આકૃતિ છે--કાવ્યની બાહય આકૃતિ છે. અક્ષરો કે વર્ષોના નિયત આવર્તનોના છંદ પ્રગટ થાય છે. છંદમાં ચોકસાઈ અને નિયમિતતા હોવા અનિવાર્ય છે. અમુક સ્થળો પર–અમુક પ્રકારના વર્ણનું હોવું જરૂરી છે. એટલે કે અક્ષરોના ઉચ્ચારણ નિશ્ચિત વ્યવસ્થા દ્વારા છંદ વાણી નો આકાર આપે છે."

(૧૧) છંદ સ્વયં કાવ્ય નથી. છંદ તો કાવ્ય રચના માટે લઘુ-ગુરુના યુગ્મોનું અથવા માત્રા નું ગણિત આપે છે. સાથોસાથ કાવ્યોનો મિજાજ અથવા કાવ્યની પ્રકૃતિ પ્રાપ્ત કરાવવા માટે સંકેત આપે છે.૧૪

(૧૨) ગધનું વાહન શબ્દ છે, તેવી રીતે પધનું વાહન પજ્ઞ શબ્દ છે, શબ્દ બન્નેમાં પ્રયોજાતો હોવા છતાં પણ પદ ની રચના નું બંધન ગઢથી અલગ હોય છે. પધમાં અક્ષર લઘુ-ગુરુ, ગુરુ-લઘુ અથવા માત્રામાં પ્રયોજાય છે. આ અક્ષરોના ઉચ્ચારણ માં અમુક તોલ-માપ હોય છે. કવિઓ આ તાલ માપનો
છંદની રચના કરવા માટે ઉપયોગ કરે છે. તેનાથી એક પ્રકારના ધ્વન્યાત્મક આકારની રચના થાય છે. આ આકાર છંદ છે અને છંદોબદ્ધ વાણી પધ છે." (૧૩) કવિઓ પોતાની કૃતિમાં વાણીને પ્રયોજતાં તેના અક્ષોના માપથી અનેક જાતની ધ આકૃતિઓ રચે છે. આ આકૃતિ કે આકાર તે છંદ અને છંદોબદ્ધ

quaid e."

te

(૧૪) હિન્દી ‘ઇન’, ‘પ્રશ' પુસ્તકમાં રઘુનંદન શાસ્ત્રી થોડી અતિશયોતિપૂર્ણ વ્યાખ્યા બાંધી છે. જો કે તેમાં કાવ્ય છંદ તરીકે નિરુપવામાં આવ્યું છે. જુઓ. 'पद्य या पादबन्ध को ही छन्द कहा जाता है । छन्दों में बद्ध अर्थात पाद या चरणों में बद्ध वही पद्य अर्थात काव्य मतलब में काव्य वही कविता है । कविता वही छन्द है। छन्दोबद्ध वाणी यह कविता है।

ટિપ્પણીઓ

શું આપ જણો છો ?

श्रीशनिजयंति(SHANI JAYANTI)

ફાગણ વદ એકાદશી : પાપમોચિની એકાદશી (PAPMOCHINI EKADASHI)

गुरुपूर्णिमा महोत्सव (GURUPURNIMA MAHIMA)

महाकवि कविकुलगुरु कालिदासजी

વડ : ધરતિનું કલ્પવૃક્ષ