પોસ્ટ્સ

મે, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी हुई है. इ

ગંગા માહાત્મ્ય

છબી
                                                      આપણે હંમેશા આપણા પૂર્વજો પાસે ઘણી વાર્તાઓ સાંભળીએ છીએ, અને એવી ઘણી કથાઓ પણ છે, જેના વિષે માત્ર આપણા વડીલો જ આપણને જણાવી શકે છે. આમ તો આજકાલના સમયમાં કથાઓ વડીલો પાસેથી ઓછી અને ગુગલ પાસેથી વધુ સાંભળવા મળે છે. આ તો હતો બુદ્ધીપૂર્વકનો વિચાર અને સલાહ. પરંતુ આજે અમે તમને એવી જ એક કથા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વાંચ્યા પછી તમે હંમેશા ભારતના ઈતિહાસને જાણવા માટે ઉત્સુક રહેશો. આપણા દેશની સૌથી પવિત્ર અને જૂની નદી વિષે તો સૌ જાણતા જ હશો. તે છે ગંગા નદી. ગંગાની કથા જે આજે પણ પવિત્ર અને શુદ્ધ છે. આજે પણ ઘણા બધા એવા લોકો જે પોતાના પાપ ધોવા ગંગા નદીમાં જાય છે. અને એટલું જ નહિ ગંગા નદીનું જળ એટલું પવિત્ર છે, કે લોકો તેને પોતાના ઘરમાં સાચવીને રાખે છે. આમ તો તેનો ઉપયોગ ઘરને શુદ્ધ રાખવામાં પણ કરવામાં આવે છે. ગંગાને સ્વર્ગની નદી સમાન ગણવામાં આવે છે. કદાચ એટલા માટે એને ગંગા માતા કહીને પણ બોલાવવામાં આવે છે. તે એકલી એવી નદી છે જેને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ નદી જેટલી ઊંડી છે એટલું જ એના ઉત્પન થવાનું રહસ્ય પણ ઊંડું છે. એટલે કે ગં

વટસાવિત્રીવ્રત

છબી
વટસાવિત્રી વ્રત વિધિ અને વ્રત કથા   વ્રત વિધિ : જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે. વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મસાવિત્રી વ્રત કરી રહી છું. મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો. અબીલ , ગુલાલ , કુંકુ-ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું. વડને જળ ચઢાવવું. પછી સુતરનો દોરો વડના થડને 108 વાર વીટાળીને પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા વેળાએ नमो वैवस्वताय મંત્રનો જાપ કરવો. સાથે પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરવી. વડને જળ ચઢાવતી વેળાએ આ પ્રાર્થના કરવી. वट सिंचामि ते मूलं सलिलैरमृतोपमै:। यथा शाखाप्रशाखाभिर्वृद्धोसि त्वं महीतले। तथा पुत्रैश्च पौत्रैस्च सम्पन्नं कुरु मां सदा।। વ્રત કરનારે આ દિવસોમાં સતિ સાવિત્રીની કથા-વાર્તા સાંભળવી. વ્રત પૂરું થયા પછઠી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જમવું.   વ્રત કથા: ઘણા વર્ષો પહેલાની વાત છે , અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતુ