પોસ્ટ્સ

એપ્રિલ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी हुई है. इ

વૈશાખ માસ.(VAISAKHMAS MAHIMA)

છબી
                                            ભગવાન શ્રીહરિની આરાધના માટે વૈશાખ માસને ઉત્તમ માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર મંગળ કાર્યોની શરૂઆત આ માસમાં જ કરવામાં આવે છે. વૈશાખમાં ધન અને પુણ્ય પ્રાપ્તિના ઘણા અવસરો રહેલા છે. વિશાખા નક્ષત્રથી સંબંધ હોવાને કારમે આ માસને વૈશાખ કહેવામાં આવે છે. જેમ યુગોમાં સતયુગ શ્રેષ્ઠ છે, ગંગાજી સમાન કોઈ તિર્થ નથી અને વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી તેવી જ રીતે વૈશાખ જેવો શ્રેષ્ઠ કોઈ મહિનો નથી. જે પુણ્ય તમામ દાનોથી પ્રાપ્ત થાય છે અને જે ફળ તમામ તીર્થોના દર્શનથી મળે છે, તેટલા જ પુણ્ય અને ફળની પ્રાપ્તિ વૈશાખ માસમાં માત્ર જળદાનથી થઈ જાય છે.     જે વ્યક્તિ જળદાન કરવામાં સક્ષમ ન હોય તે આવો વૈભવ ધરાવતા અન્ય કોઈ વ્યક્તિને જળદાનનું મહત્વ સમજાવે. આ બધા દાનોથી ઉચ્ચ છે. જે વ્યક્તિ વૈશાખ માસમાં મુસાફરો માટે રસ્તા પર પાણીની પરબ બંધાવે છે, તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે.દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓને પરબ અત્યંત પ્રિય છે. જે પરબ બંધાવી લોકોની તરસ બુઝાવે છે, તેના પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પ્રસન્ન થાય છે. વૈશાખ માસમાં પાણીની ઈચ્છા રાખનારને પાણી, છાયડાની શોધ કરના

અક્ષય તૃતીયા:- મહત્ત્વ (AKSHY TRITIYA)

છબી
          હિંદુ ધર્મમાં દરેક તહેવારનું આગવું મહત્વ હોય છે. આપણા પવિત્ર તહેવારો સાથે જ્ઞાન , વિજ્ઞાન અને આધ્યાત્મ જોડાયેલું રહે છે. માટે તેનું મહત્ત્વ ખૂબ વધિ જાય છે. આવો આપણે આજના અખાત્રીજના મહત્ત્વને સમજીએ           શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને સ્વયં સિદ્ધ મુહૂર્ત , શુભ સમય માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે લગ્ન , ગૃહ પ્રવેશ , વેપાર કે ઉદ્યોગ જેવા શુભ કાર્યની શરૂઆત કરવી ખૂબ જ શુભ છે. ખરા અર્થમાં અક્ષય તૃતીયા તેના નામ પ્રમાણે શુભ ફળ આપે છે. અક્ષય તૃતીયા પર સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં રહે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાનું મહત્વ...   લોકો આ તારીખનો વિશેષ ઉપયોગ કરે છે જેમ કે નવું વાહન લેવા અથવા ઘરમાં પ્રવેશવું , ઘરેણાં ખરીદવા વગેરે. એવું માનવામાં આવે છે કે આ દિવસ દરેકના જીવનમાં સૌભાગ્ય અને સફળતા લાવે છે. એટલા માટે લોકો આ દિવસે રિયલ એસ્ટેટ સંબંધિત કામ , શેરબજારમાં રોકાણ , રિયલ એસ્ટેટના સોદા કરવા અથવા નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે.   અક્ષય તૃતીયાને લઈને એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે , તેમાં વરદાન મળે છે. એટલે કે આ દિવસે તમે જે પણ શુભ કાર્