પોસ્ટ્સ

જૂન, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी हुई है. इ

JAP MALA (જપ માળા)

છબી
अक्षमालिकायै नमः। 🙏મંત્ર સાધના માટે માળા અને તેના સંસ્કાર🙏 📿📿📿📿📿📿📿📿 - સાધકો માટે માળા એ સાધના માટેનું આવશ્યક અંગ છે. અનુષ્ઠાન અને ભક્તિપૂર્વકના સ્મરણમાં માળા એ એક અગત્યનું સાધન છે. માળા પ્રત્યે ભાવના ઉચ્ચ અને પવિત રાખવી. માળા ગમે ત્યાં લટકાવી રાખવી અશુદ્ધ અવસ્થામાં માળાને સ્પર્શ કરવો ડાબા હાથ વડે ગણતરી કરવી લોકોને દેખાડવા માટે, પ્રદર્શનનો વિષય ન બનાવવો. ઈશ્વરનું સ્મરણ કરવા માટેનું આધ્યાત્મિક માધ્યમ છે. અપ્રતિષ્ઠિત માળાથી જપ નિષ્ફળ જાય છે. દેવતા ક્રુદ્ધ થાય છે. માળાને સંસ્કાર કરવા સુયોગ્ય છે. માળા પ્રત્યે ઉચ્ચ દિવ્યભાવના રાખવી. સાધકો કાર્યપરત્વે માળાનો ઉપયોગ કરી શકે છે. માળાના ત્રણ પ્રકારો છે.  ૧. કરમાળા,  ૨. વર્ણ માલા,  ૩. મણિમાલા.' 1. કરમાળા : આંગલીઓ દ્વારા જપ કરવામાં આવે તે કરમાળા કહેવાય છે. જપની ગણતરી આંગળીઓ દ્વારા કરવી  ૨. આંગળીના પર્વ ઉપર જપની ગણતરી કરવી શાસ્ત્રમતે બીજો પ્રકાર વધારે યોગ્ય છે. આ મતને વિદ્વતજનો પણ અનુમોદન આપે છે. આનો નિયમ એવો છે કે અનામિકાના મધ્યભાગથી નીચેની તરફ ચાલવું, પછી કનિષ્ઠિકાના મૂળથી અગ્ર ભાગ સુધી અને ફરી પાછુ અનામિકા અને મધ્યમાના અ