પોસ્ટ્સ

નવેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी हुई है. इ

કવિ શ્રીદુલા ભાયા કાગ .(DULA BHAYA KAG KAVI)

છબી
                                    દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા. તેઓ ચારણ (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી. આજે એમનો જન્મદિવસ છે.* તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો. અન્ય સ્રોત મજાદર ગામને દુલાકાગની જન્મ ભૂમિ ગણાવે છે. તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય, ખેતીમાં જોડાયા. ઢોરોને ચરવવા જતા ત્યારે મળનારા સ્મયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી. તેમણે રતુભાઇ અદાણી સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળા નું નિર્માણ તથા ભાવનગરમાં "ચારણ બોર્ડિંગ હાઉસ" જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા. ભવનાથ જેવા શિવરાત્રીએ ભરાતા લોકમેળામાં ભક્તો માટે

शंख महिमा (SHANKH MAHIMA)

છબી
शंङ्ख महिमा तथा शंङ्ख कल्प भारतीय संस्कृति और धर्म में शंख का बड़ा महत्त्व है। विष्णु के चार आयुधों में शंख को भी एक स्थान मिला है । मन्दिरों में आरती के समय शंखध्वनि का विधान है तथा प्रत्येक तान्त्रिक पूजा में शंख के द्वारा अभिषेक का माहात्म्य शवयात्रा, युद्ध एव अन्य पुण्यकर्मों के आ विवाह तथा में भी शंखध्वनि को पवित्र माना गया है। अथर्ववेद के चौथे काण्ड में १० वाँ सूक्त 'शंखमणि सूक्त' के नाम से ! है। इस सूक्त के ऋषि अथवा तथा शंखमणि है। सूक्त के ७ मन्त्रों में कहा गया है कि यह शंख अन्तरिक्ष, वायु, ज्योतिर्मण्डल एवं सुवर्ण से उपलब्ध है। इसकी ध्वनि रक्षक है। समुद्र वशीभूत करने को निर्बल करने वाली है। यह हमारा यह शंख राक्षसों और पिशाचों को रोग, अज्ञान एवं अलक्ष्मी को दूर भगाने वाला तथा आयु का वर्द्धक है यह चन्द्रमा अमृतमण्डल से उत्पन्न है। इसे रथी और वीर लोग धारण करते हैं। आदि । इसी प्रकार अन्य ग्रन्थों में कहा गया है कि शङ्खं चन्द्रार्कदैवत्यं मध्ये वरुणदैवतम् ।  पृष्ठे प्रजापति विद्यादग्रे गङ्गां सरस्वतीम् । त्रैलोक्ये यानि तीर्थानि वासुदेवस्य चाज्ञया ।  शंखे तिष्ठन

ભૈરવ જયંતી (BHAIRAV JAYANTI)

છબી
॥ श्रीस्वर्णाकर्षणाय भैरवाय नमो नम: ॥                     કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન કાલભૈરવ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. ભગવાન ભૈરવના સ્મરણમાત્રથી જ તમામ પ્રકારનાં પાપ તથા કષ્ટ દૂર થાય છે. ભૈરવજીની પૂજા-ઉપાસના મનોવાંછિત ફળ આપનારી હોય છે. ભૈરવાષ્ટમીના દિવસે વ્રત તથા પૂજન કરવું શુભ ફળદાયક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી કાલભૈરવનું દર્શન તથા પૂજન તમામ પ્રકારના ડર કે ભય દૂર કરે છે શાસ્ત્રો અનુસાર શિવજીના રુધિરથી ભૈરવની ઉત્પત્તિ થઇ છે. આ રુધિર ધારા બે ભાગોમાં વિભાજીત થઇ ગઈ. એમાં એકે બટુક ભૈરવનું રૂપ લીધું અને બીજાંથી કાળભૈરવનો પ્રાદુર્ભાવ થયો ભગવાન શિવના પાંચમાં અવતાર ભૈરવને ભૈરવનાથ પણ કહેવામાં આવે છે. નાથ સંપ્રદાયમાં એમની પૂજાની વિશેષ મહત્વ છે !!!! ભગવાન કાલભૈરવને એ વરદાન હતું કે ભગવાન શિવજીની પૂજા કરતાં એમની પૂજા પહેલી થશે !!!! સંકટો, આપદાઓ અને વિભિન્ન પ્રકારની સમસ્યાઓના કલિયુગમાં ભયથી બચવાં માટે કાલભૈરવની આરાધના સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ………….… કાલભૈરવને શિવજીનું એક રૂપ માનવામાં આવે છે. કાલભૈરવની પૂજા કરનારને કોઈપણ પ્રકારનો ભય